BusinessModulator открытые
[search 0]
Больше
Download the App!
show episodes
 
“Business” Modulator. Word “Business’” in this term refers as whatever you are doing currently I. E study if you are student, job if you are employee, your Specialisation If you are Self-employed or artist and any profit earning activity if you are businessman. Modulator means the one who exert an improved influence on human's efforts, discipline and habits for making them a better human being and by this way it helps them to perform better and get desired result in any field and in any work ...
  continue reading
 
Loading …
show series
 
"30 શ્રેષ્ઠ ટિપ્સ" -જોબ ઇન્ટરવ્યૂ માટે કેવી રીતે તૈયારી કરવી. - 30 Best Tips on How to Prepare for a Job Interview.ઇન્ટરવ્યુની તૈયારીનો ધ્યેય શક્ય તેટલો વધુ શીખવાનો અને પ્રેક્ટિસ કરવાનો છે જેથી તમે આત્મવિશ્વાસ અનુભવી શકો અને કંઈપણ પ્રશ્નો માટે તૈયાર થઈ શકો. તમને તૈયાર કરવામાં મદદ કરવા માટે,અમે ઇન્ટરવ્યુની શ્રેષ્ઠ ટીપ્સની યાદી તૈયાર કરી છે. અમારી પા…
  continue reading
 
ચેકલિસ્ટ: તમે કોઈપણ નોકરી માટે અરજી કરતા પહેલા 6 બાબતોનું ધ્યાન રાખો. જ્યારે તમે નોકરી માટે અરજી કરવાની પ્રક્રિયામાં હોવ, ત્યારે વિગતો પર ધ્યાન આપવું મહત્વપૂર્ણ છે. અહીં એક સરળ ચેકલિસ્ટ છે જેમાં તમે નોકરી માટે અરજી કરતા પહેલા તમારે શું કરવું જોઈએ તે મહત્વપૂર્ણ બાબતોને આવરી લે છે. 1. આખી જોબ પોસ્ટ વાંચો. 2. ખાતરી કરો કે તમારી સામગ્રી નિષ્કલંક છે. 3.…
  continue reading
 
ગુજરાત પોલીસે ગુજરાત પોલીસ ભરતી 2024ની જાહેરાત કરી છે: સબ ઇન્સ્પેક્ટર, કોન્સ્ટેબલ, જેલ સિપાહીની પોસ્ટની સૂચના 16/03/2024 ના રોજ. ગુજરાતમાં 12472 ખાલી જગ્યાઓ ભરવા માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. તમારા હિતમાં ઓનલાઈન અરજી સબમિટ કરો. ઉમેદવારો 04/04/2024 થી 30/04/2024 સુધી ઓનલાઈન અરજી સબમિટ કરી શકે છે. S. કોઈ પોસ્ટનું નામ પુરુષ સ્ત્રી 1 નિઃશસ્ત…
  continue reading
 
ધો.10 & 12 એક્ઝામ - " અપેક્ષાઓની પરીક્ષા " - વાલીઓ ,વિદ્યાર્થીઓ, સફળતા અને નિષ્ફળતા. મારા જેવા માતાપિતા બધા સંતાનો ને મળે તો કેવું સારું ? સિનરે જીત નો બધો શ્રેય એના માતા પિતા ને આપતા ઉપર મુજબ નું વાક્ય કહ્યું. અને આગળ ઉમેર્યું કે તેઓએ મને , હું જે પણ પસંદ કરું એમાં આગળ વધવાની પરવાનગી આપી છે.હું નાનો હતો ત્યારે કેટલીક બીજી રમતો માં પણ એટલોજ હોશિયાર…
  continue reading
 
કબીર ના દોહા માં રામ શબ્દ વારેવારે આવે છે . અહીં રામ એટલે માત્ર અયોધ્યા ના રાજા દશરથ ના પુત્ર એમ નહિ. કબીર ના રામ એટલે ભગવાન , પરમતત્વ , પરમસત્ય , પરમાત્મા , પરમબ્રહ્મ આ સૌ માટે " રામ " શબ્દ પ્રતીકાત્મક રીતે પ્રયોજાતો આવ્યો છે. In Kabir's Doha, the word Ram appears repeatedly. Here Rama means not only the son of King Dasaratha of Ayodhya. Kabir's R…
  continue reading
 
મજબૂત મનોબળ ના મહારથીઓ - પાર્ટ 4 - "ગ્લેન કનિંગહામ" આગ થી બનેલો ચેમ્પિયન . - Masters of Morale - Part 4 - "Glenn Cunningham" A Champion Made of Fire. ગ્લેન વર્નીસ કનિંગહામ (ઓગસ્ટ 4, 1909 - માર્ચ 10, 1988) એક અમેરિકન મધ્યમ-અંતરનો દોડવીર હતો, અને તે અત્યાર સુધીનો સૌથી મહાન અમેરિકન માઈલર માનવામાં આવતો હતો. તેમને 1933માં યુનાઇટેડ સ્ટેટ્સમાં ટોચના કલાપ્…
  continue reading
 
વહી રહેલા વર્ષ ની વાત - નવા વર્ષે નવી આશા અને સંભાવનાઓ ની શરૂઆત. જીવન એ દિવસો નો સરવાળો નથી પણ પળ પળ નો આનંદ મેળો છે. આપણી દિનચર્યા જ આપણી રતમાંય અને આનંદમય ચર્યા છે. જરા ધીમા થાવ કારણ કે ગોડ ઈઝ ઈન ડીટેલ. પોલ ઓસ્ટર ની કથા પરથી બનેલી એક સ્મોક નામની ફિલ્મ. તેમાં એક નાનકડી દુકાન ની વાત છે. The talk of the passing year - the beginning of new hopes and …
  continue reading
 
ખોવાયેલી ઢીંગલી , છોકરી અને એ પત્રો. The lost doll, the girl and the letters. 40 વર્ષની ઉંમરે જર્મન રાઇટર, ફ્રાન્ઝ કાફકા (1883-1924), જેમણે ક્યારેય લગ્ન કર્યા ન હતા અને તેમને કોઈ સંતાન ન હતું, બર્લિનના ઉદ્યાનમાંથી પસાર થતા હતા ત્યારે તેમને નાની એક છોકરી રડતી દેખાઈ, કે જેની પ્રિય ઢીંગલી ગાર્ડન માંક્યાંક ખોવાઈ ગયી હતી પછી તેણે અને કાફકાએ તે શોધવાનો પ…
  continue reading
 
શબ્દો માં બહુંજ તાકાત હોય છે. તમારા શબ્દો કોઈક ના મન પર ઘેરી અસર કરી શકે છે અને એનું જીવન બદલી શકે છે. નાનપણ માં એકવાર જયારે થોમસ સ્કૂલે થી ઘરે પહોંચ્યો ત્યારે અને માતા ને કહ્યું કે મારા શિક્ષકે મને આ લેટર આપ્યો છે ને કહ્યું છે કે માતા જ આ વાંચે. મમ્મી એમાં એવું તો શું લખ્યું છે ? લેટર વાંચી ને માતાના આંખ માં આંશુ આવી ગયા અને તેને જોરથી એ લેટર પોતા…
  continue reading
 
મજબૂત મનોબળના મહારથીઓ - પાર્ટ 3 - "રૂસ્તમ નાબીવ" અને નેપાળ નો "કિલર મોઉન્ટેન". Masters of strong morale - Part 3 - - "Rustam Nabiev" & "Killer Mountain" of Nepal. શારીરિક મર્યાદાઓ આ શું માત્ર માનસિક ખ્યાલ છે ? વ્યકતિ ક્યારેક સામે ચાલીને પોતાની કાર્ય કરવાની અશક્તિ જાહેર કરીને સ્વયં મર્યાદાની બેડીઓ માં જકડાઈ જતો હોય છે. ક્યારેક સ્વભાવ જ એવો હોય છે કે…
  continue reading
 
મજબૂત મનોબળ - પાર્ટ 2 - એકલવ્ય , શિતલ દેવી અને મેટ સ્ટુટઝમેન. તીરંદાજી એક એવી રમત છે જેમાં કૌશલ્ય, ચોકસાઇ, દ્રષ્ટિ, એકાગ્રતા અને સારા નિયંત્રણની જરૂર હોય છે. જમ્મુ અને કાશ્મીર રાજ્યની 16 વર્ષીય તીરંદાજ શીતલ દેવી પાસે તે બધા છે પરંતુ હાથ નથી, અને તેમ છતાં તેણીએ હાંગઝોઉમાં એશિયન પેરા ગેમ્સ 2023 માં ટોચના પુરસ્કારનો દાવો કર્યો હતો. ફોકોમેલિયા સાથે જન્…
  continue reading
 
મજબૂત મનોબળ - પાર્ટ 1 75 હાર્ડ ચેલેન્જ - અંકિત અને એન્ડી ફ્રીસેલા. પહેલી નજર માં આ એક શારીરિક ક્ષમતા ને પડકારતી એકટીવીટી લાગે ,પણ એવું નથી . આ પ્રવુતિ હકીકત માં તમારા મનોબળ ની આકરી કસોટી કરે છે. આ ચેલેન્જ બોય બિલિડિંગ માટે નથી , પણ તમારા માં શિસ્ત અને સાતત્ય ના અત્યંત મહત્વ ના ગુણ ને વિકસાવવા માટે છે. 75 હાર્ડ ચેલેન્જ 5 'બિન-વાટાઘાટ કરી શકાય તેવા ન…
  continue reading
 
WHY ME ??? મારી સાથે જ આવું કેમ થાય છે ? ભગવાન મને જ આવો અન્યાય કેમ કરે છે ? - Why does this happen to me? Why does God do such injustice to me? "મારી સાથે જ આવું કેમ થાય છે ? " આ મોટાભાગે દરેક વ્યક્તિઓ દ્વારા સામાન્ય રીતે બોલાતો ડાયલોગ છે ને ? જીવન માં આવુજ થતું રહે તો વ્યક્તિ કઈ રીતે માનસિક સ્વસ્થતા કેવી રીતે દાખવી શકે ? કઈ રીતે હસતો રહી શકે ? ભગ…
  continue reading
 
કૉમ્યૂનિકેશન સ્કિલનું મહત્વ - માઇક્રો સ્ટોરી - ક્રોધી રાજા અને શાહી રસોઈયો - Importance of Communication Skills - Micro Story - The Angry King and the Royal Cook. વિદુરનીતિ માં લખ્યું છે કે " કુહાડા થી કાપેલા વૃક્ષો તો ફરી થી ઉગે છે , પરંતુ કડવી વાણી થી વીંધાયેલું મન ફરી પ્રસન્ન થતું નથી ,માટે વિચારી ને વાણી વાપરવી. વાત કરતી વખતે હંમેશા હકારત્મક દ્…
  continue reading
 
કૉમ્યૂનિકેશન સ્કીલનું મહત્વ - માઇક્રો સ્ટોરી - રાજા, મંત્રી, સૈનિક અને અંધ સંત મહાત્મા. Importance of Communication skills - Micro Story - King, his minister, soldier and Blind saint. તમે કેટલા મોટા છો કે નાના છો આ તમારા બાહ્ય દેખાવ પરથી નહિ પણ તમારા વર્તન અને વાતો પરથી ખબર પડે છે. શ્રી રામકૃષ્ણ પરમહંસ ના શબ્દો માં " માણસ ના મન માં જેવા વિચારો હોય …
  continue reading
 
કૉમ્યૂનિકેશન સ્કીલ્સ કેવી રીતે વિકસાવશો ? - How to develop communication skills? "કોયલ નવ દે કોઈને , હરે ન કોઈનું કાગ; મીઠા વચનો સર્વનો , કોયલ લે અનુરાગ." કોયલ આ દુનિયા માં કોઈને કઈ આપતી નથી અને કાગડો કોઈનું કઈ ઝૂંટવી લેતો નથી , છતાં કોયલ સર્વત્ર આદરપાત્ર બને છે અને કાગડો તિરસ્કારને પાત્ર બને છે. આનું કારણ શું ? બોલવાની વચન પધ્ધતિ ! કોયલ મીઠા વચનો …
  continue reading
 
શબ્દોમાં શક્તિ છે. “શબ્દો જાદુ જેવા છે, એક શક્તિશાળી ઉર્જા જેનો ઉપયોગ તમે તમારી આસપાસના પરિવર્તનને અસર કરવા માટે કરી શકો છો. તમારા વિશ્વને અસ્તિત્વમાં રચવા માટે. આ ભેટ સ્વીકારો. શબ્દો શક્તિશાળી જાદુ વહન કરે છે. તેઓ લાગણીઓને ઉત્તેજીત કરે છે, હીલિંગ મેનિફેસ્ટ કરે છે. શબ્દો જોડે અથવા વિભાજિત કરી શકે છે. આ યાદ રાખો અને સમજદારીપૂર્વક ઉપયોગ કરો. " આપણી પ…
  continue reading
 
જીવનને હકારાત્મક રીતે જોવા માટે શું આંખો હોવી જરૂરી છે? હકારત્મક્તા ની શક્તિ. માત્ર એક હકારાત્મક વિચાર માણસ ને ખીણમાંથી ઉપાડી ને શિખર સુધી પહોંચાડે છે અને એક નબળો વિચાર માણસને શિખર પરથી ખીણમાં ધકેલી દે છે . આપની આસપાસ સારા વિચારો પિરસનાર મિત્રો અને સાહિત્ય રાખજો , જે તમને સતત ચેતનવંતા રાખે. What eyes are necessary to see life positively? The power …
  continue reading
 
જન્માષ્ટમી સ્પેશ્યલ - "ભગવાન કૃષ્ણની સાથે સંકળાયેલા પ્રતિકોમાંથી જીવન જીવવાની કળા." કૃષ્ણ એટલે કોણ ? સદીઓ થી પુછાતા સવાલ ને વધુ જન્માષ્ટમી માં સમજવો હોય તો કૃષ્ણ સુધી જ નહિ ,એના પ્રતીકો સુધી પહોંચી શકીયે તો પણ બધું જાણવા મળી શકે . એ પછી કૃષ્ણ નો શંખ હોય , વાંસળી હોય, ગદા હોય , સુદર્શન ચક્ર હોય કે પછી સૌથી પ્રિય મયૂરપંખ હોય. Janmashtami Special- "Ar…
  continue reading
 
આપણા નવા હીરો અને રોલમૉડેલ્સ - ચંદ્રયાન 3 ના અવકાશ વૈજ્ઞાનિકો. "Our new heroes and role models." - The space scientists of Chandrayaan 3. ગ્લેમર કે હાઈ પ્રોફાઈલ લાઈફ સ્ટાઇલ સાથે તેમને કોઈ જ લેવાદેવા નથી . તેમની પાસે તો છે આશ્ચ્ર્ય થાય એવી સાદગી, વિશ્વકક્ષા નું બુદ્ધિકૌશલ્ય અને પ્રચંડ નિષ્ઠા. બની બેઠેલા સત્વહીન સેલેબ્રેટીઓ ને મહત્વ આપવાનું બન્દ કરીન…
  continue reading
 
રિચ રોલ - આલ્કોહોલિક અને ડ્રગ્સ એડીકટેડ વ્યક્તિમાંથી વિશ્વ્ ના સૌથી ફિટ માણસ બનવા સુધી ની અજબયાત્રા. સારો મૂડ , રાઈટ રાઈટ ટાઈમ કે સારો સંયોગ જેવું કશું હોતું નથી . જે કામ કરવાનું તમે તીવ્રતા થી ઈચ્છો છો તે આડુંઅવળું વિચાર્યા વિના કરવાજ માંડો. મૂડ આપોઆપ આવી જ જશે. Rich Roll - A journey from an alcoholic and drug addict to becoming the fittest man in…
  continue reading
 
અ બ્લાઇન્ડ મેન સ્ટ્રેટેજી - જીવન રસ્તા ઉપર સાવધાની પૂર્વક ચાલીને મંજિલ પામવાની રીત. A Blind Man Strategy - The way to reach the destination by treading carefully on the road of life. ભીડગ્રસ્ત અને તણાવગ્રસ્ત લોકો વચ્ચે પણ અંધ વ્યક્તિ એકદમ સ્વસ્થ છે , આપણને તેઓ જીવન જીવવાની રાહ બતાવી શકે છે . આપણી આજુબાજુ માં નાકારત્મક્તા પ્રવતર્તી હોય કે તેવા વ્યક્…
  continue reading
 
આદતોને સરળ બનાવવા માટે તમારા પર્યાવરણને તૈયાર કરો. - Prime Your Environment to Make Future Habits Easy. જ્યારે પણ તમે કોઈ જગ્યાને તેના ઉદ્દેશિત હેતુ માટે ગોઠવો છો, ત્યારે તમે તમારી ભાવિ ક્રિયાઓને સરળ બનાવવા માટે તેને પ્રાથમિકતા આપો છો. હવે તમારું વાતાવરણ આગલી વખતેતાત્કાલિક ઉપયોગ માટે તૈયાર છે. ભલે આપણે એક વ્યક્તિ, માતાપિતા, કોચ અથવા નેતા હોઈએ, આપણે…
  continue reading
 
એક માછીમાર અને વેપારીની વાર્તા મેક્સીકન ફિશરમેન વાર્તા એ મૂળ 1950 ના દાયકાના મધ્યમાં જાણીતા જર્મન લેખક હેનરિચ થિયોડોર બોલ દ્વારા કહેવામાં આવેલી ટૂંકી કહેવતનું રૂપાંતર છે. આપણા જીવન નો અર્થ કે આસ્થા ,આપણી દૈનિક પસંદગી એન્ડ પ્રાયોરિટી માં દેખાય છે. આપણા સંઘર્ષો , વિજય પરાજય , સફળતા નિષ્ફળતા એ બધા થી આપણે મોટા છીએ . ઓર્ડિનરી ઇસ એક્સટ્રાઓર્ડિનરી . જીવન…
  continue reading
 
સારી આદતો સ્વયંસંચાલિત કેવી રીતે બનાવવી. હું આ આખી પ્રક્રિયાને અવરોધો ઘટાડવાની પ્રક્રિયા તરીકે ઉલ્લેખ કરું છું. આદત ને ફોલ્લૉ કરવાની સાથે જેટલા ઓછા અવરોધો સંકળાયેલા હશે તેટલી તે આદત સરળતા થી થઇ શકશે. બીજા શબ્દોમાં કહીએ તો, જેમ જેમ સગવડતા વધે છે, તેમ તેમ આદતને અનુસરવા માં પડતા અવરોધો પણ વધી જાય છે ,એટલે કે વ્યક્તિ પોતાના કમ્ફર્ટ જોન માં રહી ને સારી …
  continue reading
 
સફળતા માટે તમારા પર્યાવરણને કેવી રીતે ડિઝાઇન કરવું? આ નવા એપિસોડ માં આપનું સ્વાગત છે. આ તબક્કે, તમે જે ઇચ્છિત ઓળખ બનાવવાનો પ્રયાસ કરી રહ્યાં છો તે તમે જાણો છો. તમારી પાસે તમારી આદતનું બે-મિનિટનું સંસ્કરણ છે જે તે ઓળખને વધુ મજબૂત બનાવે છે, અને તમે તમારી દિનચર્યામાં આ નાની આદતને દાખલ કરવા માટે સ્પષ્ટ અને ચોક્કસ અમલીકરણનો હેતુ તૈયાર કર્યો છે. હવે સમય …
  continue reading
 
તમારા જીવનમાં નવી આદતો, ફિટ કેવી રીતે કરવી? ઘણા લોકો એમ વિચારે છે કે એમના માં મોટિવેશન નો અભાવ છે પણ મોટેભાગે એમ નથી હોતું ,ખરેખર અભાવ હોય છે સ્પષ્ટતાનો . ક્યારે, કેવી રીતે અને ક્યાં આ સ્પષ્ટતા નથી હોતી,પ્લાનિંગ નથી હોતું એટલે આગળ એકશન લેવા માં નિશ્ફ્ળતા મળે છે. છેલ્લા lesson માં, આપણે, તમારી આદતના બે-મિનિટના rules ડિઝાઇન કરવા વિશે વાત કરી હતી. આ l…
  continue reading
 
સ્થાયી આદતો બનાવવા માટેનો "બે-મિનિટનો નિયમ". - અહીં વિચાર એ છે કે તમારી આદતોને શરૂ કરવા માટે શક્ય તેટલી સરળ બનાવવાનો છે. તે તમને દરરોજ તમારી ઇચ્છિત ઓળખને મજબૂત કરવાની એક નાની રીત પણ આપે છે. જ્યારે આપણે અન્ય લોકોના અદભૂત પરિણામો વિશે સાંભળીએ છીએ, ત્યારે એવું વિચારવું સ્વાભાવિક છે કે આપણે કંઈપણ યોગ્ય પ્રાપ્ત કરવા માટે પોતાને મર્યાદામાં ધકેલવાની જરૂર …
  continue reading
 
સારી આદતો કેળવવી કેવી રીતે? લોકો એ કહ્યુ કે આ વાત તો સાચી કે સારી આદતો તમારી સફળતા મા બહુ મોટો ભાગ ભજવે છે, પરંતુ સારી આદતો કેળવવી કેવી રીતે? તમારા આ બધા પ્રશ્નો નો પ્રતિભાવ છે આ SERIES. આ SERIES - એક બુક કે જે ન્યૂ યોર્ક ટાઇમ્સ ની નંબર #1 બેસ્ટસેલર છે. અને જેની અત્યાર સુધીમાં 1 કરોડ thi વધુ નકલો વેચાઈ ચૂકી છે. એની પર આધારિત છે. જેનું નામ છે , જેમ્…
  continue reading
 
સફળતાનું સૌથી મોટું રહસ્ય છે, આદત. એ માણસની આદતની વચ્ચે રહેલી તફાવત એકને આસમાન પર પહોંચાડી દે છે બીજને જમીન પર રાખી દે છે. એવું પણ બને કે વધુ ટેલેન્ટેડ માણસ પાછળ રહી જાય અને અલ્પ પ્રતિભાવાળો ક્યાંનો ક્યાં નીકળી જાપ. મોટા છીડા તરફ બધાનું ધ્યાન હોય છે. નાના-નાના છીદ્રો જ છોડીને ડુબાડે છે. સોનાનો ચેઈન તો બધા મૂકે છે, પણ ચાવી જે ઠેકાણે મૂકતો હોય, જેની …
  continue reading
 
Loading …

Краткое руководство

Слушайте это шоу, пока исследуете
Прослушать